President Message

Dear Gujarati Samaj Members,
On behalf of the whole committee a very warm welcome to GSOFNY.
We believe in 'वसुधैव कुटुम्ब क्म'  સમસ્ત વિશ્વ અમારુ કુટુમ્બ છે.
જય જય ગરવી ગુજરાત! જય જય ગરવી ગુજરાત,

દીપે અરુણું પરભાત, જય જય ગરવી ગુજરાત !

ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત;

તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત -

ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત.
આશા રાખુ કે આપ સહુ પરિવાર સહિત શરદ પૂનમ ના ઉત્સવમા હાજર રહેશો.
ધન્યવાદ
મિનેષ સી. પટેલ